ભારતની આ સાત સૌથી ડરામણી જગ્યાઓ જ્યાં ખૂણે ખૂણે પર રહેલો છે આમાં ગુજરાતી પણ એક જગ્યા સામેલ છે આસાન જગ્યાઓ છે જ્યાં તેમણે દર છુપાયેલો છે ભૂત અને આત્માઓ એક એવો ડર છે કે તે કોઈપણ જગ્યાએ લાગી શકે છે એનું હોવું ન હોવુંતો હંમેશા શંકા રહે છે પરંતુ અમુક સ્થળો પણ છે કે જે ભૂત ની અનુભૂતિ કરાવે છે તો ચાલો જાણી લઈએ એવા સ્થળો વિશે
ટ્રનલ નંબર 33 હિમાલય પહાર ની પાછળ સુંદર શહેર આવેલું છે
શિમલા પણ આ શહેરની પાછળ પણ એક ભયાનક જગ્યા છુપાયેલી છે અને તે છે
તેંના નંબર 38 આ ટનલ 184365 મીટર લાંબી છે જે બરોડા રેલવે સ્ટેશન નજીક આવેલી છે આ ટનલ ની સામે જ બ્રિટિશના રેલવે કર્મચારીએ આત્મ હત્યા કરી હતી ત્યારથી અહીં તેઓની આત્મા ભટકતી જોવા મળે છે
બીજું છે માલચા મહેલ આ મહેલ દીલ્હી નારીચના બીડો માં આવેલો છે આ મહેલ ૭૦૦ વર્ષ પહેલાં ફિરોજશાહ તુઘલકે બનાવેલો બનાવ્યો હતો પાછળ લાખો વર્ષોથી વીરા રહેવાના કારણે ખંડેર થઈ ગયો છે અહીં મહેલમાં વર્ષ 1985માં અબજની મહારાણી તેના બે પુત્રો પાંચ નોકરો અને 12 કુતરાઓ લઈનેઆવી હતી તેને આત્મહત્યા કરી લીધી હતી લોકો કહે છે કે આજે પણ તેઓની આત્મા આ મહેલમાં ભટકે છે બીજું છે
રામોજી ફિલ્મ સિટી દેશનું સૌથી મોટું ફિલ્મ છે તે હૈદરાબાદ માં આવેલું છે.અહીં ભૂતિયા અનુભવ થાય છે આનો શિકાર મોટાભાગની નાની છોકરીઓ અને સ્ત્રીઓ થાય છે લોકો કહે છે કે નહીં આત્માઓ સ્ત્રીઓના કપડાં જશે લોકોનું કહેવું છે કે શૂટિંગ દરમિયાન લાઈટ મેને પણ અનુભવ થયેલો છે
એ પછી સે શનિવાર વાડામહેલ મરાઠા દ્વારા પૂર્ણિમા બનાવેલો આ શનિવાર વાળા મહેલ પેશ્વાને આપવામાં આવ્યો હતો આ મહેલ ૧૮૫૬માં બનાવવામાં આવ્યો હતો આ સુંદર ભેટ પાછળ એ કાળા ભાઈ નો થાળ પણ છે ૧૩ વર્ષીય બેસવા રાજકુમારની શનિવાર વાળાની ચાર દીવાલોની વચ્ચે અત્યાચાર સાથે હત્યા કરવામાં આવી હતી એવું કહેવાય છે કે આ મહેમાન હજુ પણ તે રાજકુમારની સ્ટેશન નો અવાજ સંભળાય છે પૂર્ણિમાની રાત્રે આસુ વધુ સ્પષ્ટ સંભળાય છે
એ પછી છે ડુમસ બીચ ગુજરાતમાં આવેલું ડુમસ બીચ અરબી સમુદ્ર પર છે આ બીજ તે સુંદરતા તેમ જ લાંબી વાતો માટે જાણીતો છે સૂર્યાસ્ત પછી કોઈ પણ નહીં થતું નથી કારણકે એ સમય દરમ્યાન અહીં લોકો ના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે.આ સ્થળે લોકો વારંવાર કોઈના રડવાનો અવાજ સાંભળે છે આ કિનારેથી ઘણાલોકો અદ્રશ્ય થઈ ગયા છે અથવા તેનું જીવન ગુમાવી દીધું છે
એ પછી શેક મલબાર હિલ મુંબઈ ના લાભ માં તમે માતા એક દિવસ દરામલી રીતે જોવા મળશે વાસ્તવમાં પારસી સમુદાયના લોકો અહીં અંતિમ વિધિ કરે છે પાછી તેના મૃતદેહના શરીર નો અગ્નિ સંસ્કાર કરતા નથી દફનાવી પણ નથી શકતા પરંતુ તેઓ પક્ષી માટે ગીત અને અન્ય માં પક્ષીઓ માટે ખુલ્લા રહે છે અહીં એવું કહેવામાં આવે છે કે સફેદ કપડામાં ખૂબ જ સુંદર છોકરી જોવા મળે છે જે રાત્રે પસાર થતા લોકો પાસે જ છે આ ઉપરાંત આ સ્થળ પર આ કાર અકસ્માતમાં મરણ પામેલ પાસે પરિવારની આત્માઓનો પણ દાવો કરવામાં આવે છે
એ પછી છેક ઉગ્રસેનની બાવલી રાજાઓના લીધે દિલ્હીમાં ઘણી ઇમારતો છે જે પોતે ઘણા રહસ્યો ધરાવે છે આમાં એક ઇમારત ૧૪મી સદીમાં મહારાજા અગ્રસેન ના નામથી સ્થિત છે એવું માનવામાં આવે છે કે તેના પાણીમાં વિચિત્ર આકર્ષણ શક્તિ છે એ લોકોને ડુબાડીને મારી નાખે છે







No comments:
Post a Comment