Vacancy
મેડિકલ ફિલ્ડ માં કેરિયર બનાવવા ઈચ્છુક..
માર્કેટિંગ માટે સ્ટાફ જોઈએ છે..
ફાર્મા કંપની માટે 450 થી વધુ પ્રોડક્ટ અને 20 વર્ષ થી વધુ જૂની કંપની માટે..
અનુભવી ને પ્રથમ પસંદગી...
અને સાથે મેડિસિન ફિલ્ડ માં પોતાનું કેરિઅર બનવવા ઇચ્છતા હોય તેવા ફ્રેશર્સ પણ આવકાર્ય..
ધોરણ 10 /12 પાસ /નાપાસ વિદ્યાર્થી પણ આવકાર્ય..
સૌરાષ્ટ્ર અને કચ્છ માટે..
મોરબી પ્રોપર..
આકર્ષક સેલરી અને સાથે ભથ્થું..
કંપની તરફ થી ટ્રેનિંગ, બેગ, visual aid, વિઝિટિંગ કાર્ડ, ઓર્ડર બુક, લેફલેટ, થેરાપેટીક ઈન્ડેક્સ આપવામાં આવશે..
ઇન્ટરવ્યુ
તારીખ : 15-6-2022
ટાઈમ : સવારે 10 થી 1
સ્થળ : " કૃષ્ણમ હેલ્થકેર"
શિવ મંડપ પાસે , અનમોલ ચેમ્બર , લાતી પ્લોટ -૨ ,મોરબી -૩૬૩ ૬૪૧
મો : 99096 45450
પોતના resume અને doucument સાથે રાખવા..
વહેલા તે પેહલા ના ધોરણે ભરતી..


No comments:
Post a Comment