Morbi mojilu

હેલો શુ તમે મોરબી માં રહો છો? શુ તમે મોરબી માં ફ્રિ માં જોબ ની નોટિફિકેશન મેળવવા માંગો છો? તો અત્યારે જ અમારી સાથે જોડાવા માટે આટલું કરો :

PageNavi Results No.


ગુણ ચકાસણી એપ્લીકેશન કેવી રીતે કરવી | SSC HSC 10 and 12 Gujarat gunchakasani ,2022 process


નમસ્કાર મિત્રો ધોરણ 12 અને ધોરણ 10 ની 2022 ની પરીક્ષા માં જેમણે પરીક્ષા આપી છે અને એવું લાગે છે કે અપેક્ષા કરતાં ઓછા માર્ક્સ મેળવ્યા છે તો એ ગુણ ચકાસણી માટેની એપ્લિકેશન કરી શકે છે પણ એક વાત ખાસ ધ્યાને લેવી કે આ ગુણ ચકાસણી માટે ફ્રન્ટ પેજ એટલે કે આન્સરશીટ ના આગળના પેજ નો ફક્ત ટોટલ એક થાય છે દર પેજે પણ તે થતું નથી


આ ગુણ ચકાસણી માં એક વિષયની ફી નીચે સો રૂપિયા અને તમે ઈચ્છો તો બધા વિષયની ગુણ ચકાસણી તમે કરાવી શકો 


છેલ્લી તારીખ

આ માટેની ધોરણ 12 માંટે ની છેલ્લી તારીખ છે 18/06/2022 સાંજના પાંચ વાગ્યા સુધી


અને ધોરણ 10 માટે ની છેલ્લી તારીખ છે 20/06/2022 સાંજના પાંચ વાગ્યા સુધી


તમે આ માટેની ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો તમે તમારા મોબાઈલ કમ્પ્યુટર કે લેપટોપ માંથી ઘર બેઠા ઓનલાઇન એપ્લીકેશન કેવી રીતે કરશો તો જોઈએ ?


સૌથી પહેલાં તમારા મોબાઈલ કોમ્પ્યુટર કેલેપટોપમાં google માં જઈને સર્ચ કરો ssc.org આટલું લખીને સર્ચ કરતાની સાથે જ સૌથી પહેલી લિંક પ્રમાણે જો તમે સીધું યુઆરએલ પણ ટાઈપ કરી શકો છો બ્રાઉઝરમાં ssc gunchakasani 2022



તો આ પ્રમાણે ઉલ્લેખ મળે છે એના ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી આ પ્રમાણે ની સ્ક્રીન આવશે તમે શું કરશો એટલે બેસ્ટ તમને જોવા મળશે login લખ્યું હશે અને બાજુમાં આ રીતે રજીસ્ટર નું ઓપ્શન હશે હવે સૌથી પહેલા આપણે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવાનું છે અને બાજુમાં ઉપર તમે જે રજીસ્ટર નું ઓપ્શન જુઓ છો તો રજીસ્ટર ઉપર ટીક કરવાનું છે અને રજીસ્ટ્રેશન કરવાનું છે ફરી આ પ્રમાણેનું બે જ રસ્તા છે જેને આપણે જેમાં સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન ફોર્મ hsc general march 2022 ગુણ ચકાસણી કેવી રીતે ઓપ્શન આવશે હવે ત્યાં જે વિગત માંગી છે એ આપણે કોની છે અને રજીસ્ટ્રેશન કરવાનું છે તમે આટલી વિગત આપણે આપવાની છે 


  • તો આ વિગત માં સૌથી પહેલાં છે સીટ નંબર તો વિદ્યાર્થીના સીટ નંબર લખવાના છે ખાસ સાથે નીચે એક્ઝામ્પલ પણ આપેલું છે કે 

  • સ્પેસ મુકવાની નથી
  • સીટ નંબર લખાયા પછી
  • નીચે મોબાઈલ નંબર લખવાના છે
  • ખાસ કાળજી રાખવાની કારણ કે એમાં ઓટીપી કોડ મળશે ત્યાર પછી લેન્ડલાઈન નંબર જોવો હોય તો લખવાના છ
  •  ટેલીફોનના એની નીચે ઇમેલઆઇડી આપવાનું છે
  • ત્યાર પછી ડીસ્ટ્રીક તો તમારો જિલ્લો સિલેક્ટ કરવાનું છે
  • ત્યાર પછી તાલુકો સિલેક્ટ કરવાનું છે અને એની
  • નીચે એડ્રેસ લખવું છે એડ્રેસ લખાઈ જાય પછી
  • નીચે પીનકોડ નંબર લખવાના છે ત્યાર પછી
  • નીચે ડેટ ઓફ બર્થ માં જન્મતારીખ કોણ છે

આટલું થઈ જાય પછી રજીસ્ટર બટન અહીંયા જ છે એના ઉપર ક્લિક કરવાનું છે તો આટલી વિગત લખી અને રજીસ્ટર ઉપર ચેક કરવા નુ રહેશે તો હવે આ પ્રમાણેની સ્ક્રિન જોવા મળશે જેમાં write ની નિશાની હશે અને રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર એક otp code મળ્યો હશે ઓકે આપી એ હવે નીચે જોશો તો અહીંયા તમે જોઇ શકશો કે એન્ટર otp તો અહીંયા otp code લખવાનો છે અને submit ઉપર ક્લીક કરવાનું છે તો otp code લખીને હું submit કરો તો ફરી પ્રમાણે નું ઓપ્શન મળશે ત્યાર પછી ઓકે આપી એ હવે આ રીતે સ્પષ્ટ જોવા મળશે


જેમાં આપણે છ અક્ષર નો પાસવર્ડ સેટ કરવાનો છે તો new પાસવર્ડ માં નવો પાસવર્ડ તમે જે રાખવા માગતા હોય તે લખવાનું છે કન્ફર્મ પાછળ ફરી એ જ નાખવો નો રહેસ છે આટલું થઈ જાય પછી સબમિટ પર ક્લિક કરો સક્સેસ તો ઓકે આપી પોતાની સાથે ફરી આ પ્રમાણે ની જે સૌથી પહેલા આ પેજ ઓપન કરતાની સાથે આપણને જોવા મળશે જેમાં એક બાજુ login છે બીજી બાજુ રજીસ્ટર છે હવે આપણી પાસે login માટેની વિગત આવી ગઈ છે

જેમાં સીટ નંબર માં સીટ નંબર આવશે

મોબાઈલ નંબર માં જે મોબાઇલ નંબર તમે જે લખ્યું છે એ આવશે અને પાસવર્ડ માં લાસ્ટ માં આપણે જે 6-અંકનો પાસવર્ડ સેટ કર્યો છે એ લખવાનું છે આટલું લખી અને અહીં ઉપર ટચ કરવાનું છે તો આટલી વિગત લખી અને login ઉપર જ કરું છું જેવું તમે લોકોને પણ જ કરશો એટલે આ પ્રમાણે વિદ્યાર્થીની વિગત જોવા મળશે જેને ઝૂમ કરશો એટલે વધારે વ્યવસ્થિત સારી રીતે વાંચી શકશો


જેમાં ઉપર જોશો તો વિદ્યાર્થીનું નામ લખેલું હશે ત્યાં પછી નીચે subject wise મહિનામાં થશે કે આ સબ્જેક્ટમાં તમારે ટોટલ માર્ક્સ કેટલા છે એની બાજુમાં માં મેળવેલ માર્કસના ખીલે છે એની બાજુમાં રહેશે અને હવે એમાંથી તમે કયા સબજેક્ટ ની ગુણચકાસણી કરવા માગો છો એ ચેકબોક્સ હશે તો તમે જ્યાં માં ગુણ ચકાસણી કરવા માગતા હોય એ સબ્જેક્ટ ની સામે ચેક બોક્સમાં ટીક માર્ક આપવાનો છે તો તમને એવું લાગતું હોય કે આ સબ્જેક્ટમાં મારે અપેક્ષા કરતા ઓછા માર્ક્સ આવ્યા છે અને એની ગુણચકાસણી મારે કરવી છે તો એની સામે તમારે ટીક માર્ક આપવાનું છે તો યા ઈંગ્લીશ તમે જોઈ શકો છો નિશાની થઈ બાજુમાં તમે જોશો કે કય રીતે કરશો l નો ઓપ્શન છે ત્યાં તમારી જેવી સ્થિત છે પરીક્ષાની રીસીપ્ટ માં આન્સર સીટ ઉપરના જે નંબર તમે લખ્યું છે તે સમયે પરીક્ષાખંડ પછી આવી રીતે તમે જેટલા પેપરમાં ગુણ ચકાસણી કરવા માગતા હોય એવી રીતે તમે એના ઉપર સૂક્ષ્મ ટીક માર્ક આપવાનું છે


તમે એકથી વધુ પેપરમાં ગુણ ચકાસણી કરી શકો છો ઇચ્છો તેટલા પેપરની ગુણ ચકાસણી કરાવી શકો છો તમામ પેપરની પણ ગુણ ચકાસણી તમે કરાવી શકો છો વધુમાં તમે આ રીતે કરશો એટલે જેટલા પેપરમાં તમે ઓપ્શનમાં ટીક માર્ક આપેલ છે


એ પ્રમાણે અહીંયા ચાર્જીસ જોવા મળશે એક પેપર નાbસો રૂપિયા છે જેટલા પેપર સિલેક્ટ કરશો પ્લસ એમાં 20 રૂપિયા ચાર્જ લાગશે તો ex. તરીકે મેં એક પેપર સિલેક્ટ કરેલ છે એટલે 120છે તો તેના ઉપર ક્લિક કરું છું ત્યાર પછી હવે પેમેન્ટ ડીટેલ્સ નું ઓપ્શન હશે જેમાંથી આપણે કે આ માધ્યમથી પેમેન્ટ ક રયુવતીએ હવે આપણે સિલેક્ટ કરવાનું છે તો સૌથી પહેલાં ડેબિટકાર્ડ અનેક્રેડિટ કાર્ડ એ options એ તો એના દ્વારા તમે પેમેન્ટ કરવા માંગતા હોય તો સૌપ્રથમ કાર્ડ નંબર અહીંયા લખવાના છે એની નીચે એક્સપાયર ડેટ કરશે વશીકરણ છે અને cvv code એટલે એટીએમ કાર્ડ કે ક્રેડિટ કાર્ડની પાછળ જે વાઈટ પટ્ટીમાં છેલ્લા ત્રણ code છે જે cvv code ત્યાર પછી કાર્ડ માં જે પ્રમાણે નામ છપાયેલું હોય એટલે લખવાનું છે અને તેના ઉપર ક્લિક કરવાનું છે આ સિવાય નીચે નેટબેન્કિંગ નું પણ ઓપ્શન છે એ પણ તમે સિલેક્ટ કરી શકો છો અને એ બ્રાન્ચ પેમેન્ટ એના ઉપર ક્લિક કરીને તમે પેમેન્ટ કરી અને એસબીઆઇની કોઈપણ બ્રાન્ચમાં જઇને ઓફલાઈન પેમેન્ટ પણ કરી શકો છો તો જે ઓપ્શન યોગ્ય લાગે એ ઓપ્શન તમે સિલેક્ટ કરી શકો છો 


No comments:

Post a Comment